ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં,છત્ર (canopy) ઘટ્ટ હોય છે અને તેની નીચે ઉગતા ટૂંકા છોડને ગળાયેલો પ્રકાશ મળે છે. તેઓ પ્રકાશસંશ્લેષણ કેવી રીતે કરી શકે છે?

  • A
    તેઓ પ્રકાશસંશ્લેષણ કરતા નથી.
  • B
    તેઓ ઓછી પ્રકાશની તીવ્રતામાં પ્રકાશસંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયા છે.
  • C
    તેઓ પ્રકાશસંશ્લેષણ માટે ચંદ્રપ્રકાશનો ઉપયોગ કરે છે.
  • D
    તેઓ જમીનમાંથી ઉર્જા મેળવે છે.

Explore More

Similar Questions

જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

કેટલીક રણની વનસ્પતિઓમાં કયો વિશિષ્ટ પ્રકાશસંશ્લેષણીય પથ જોવા મળે છે?

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ પર તાપમાનની અસર જણાવો.

પ્રકાશસંશ્લેષણના દરને અસર કરતા પરિબળોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી?

આ આલેખ પ્રકાશની તીવ્રતા અને વનસ્પતિના પાંદડા દ્વારા કાર્બન ડાયોક્સાઇડની આપ-લે વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જ્યારે પ્રકાશની તીવ્રતા $0$ એકમ હોય ત્યારે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ શા માટે મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo